Exam Time Table 2024: પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, અહીંથી જાણો વેકેશન માહિતી

Exam Time Table 2024

પરીક્ષા સમય કોષ્ટક 2024, Exam Time Table 2024, Exam Time Table, એપ્રિલ એટલે પરીક્ષાનો પર્યાય. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ પણ આમાંથી મુક્ત નથી, કારણ કે તેઓ આ મહિના દરમિયાન ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ પણ યોજે છે. આ શાળાઓ માટે GCERT દ્વારા આયોજિત વાર્ષિક બીજા સેમેસ્ટરની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું છે. … Read more