GSEB SSC Time Table: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર, 11 માર્ચ થી શરૂ બોર્ડ ની પરીક્ષાઓ

GSEB SSC time Table

GSEB SSC ટાઈમ ટેબલ, GSEB SSC Time Table, GSEB SSC Time Table 2024, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12 માટેની વાર્ષિક બોર્ડ પરીક્ષાઓ માર્ચમાં લેવામાં આવે છે. માર્ચ 2024 માં GSEB SSC અને GSEB HSC પરીક્ષાઓ માટેના સમય કોષ્ટકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જે માર્ચ 11 ની શરૂઆતની … Read more